:: બ્રાંડેડ તથા એસેમ્બલ કોમ્પ્યુટર તેમજ લેપટોપ,ટેબ્લેટ :: પ્રિંટર,સ્કેનર તેમજ વેબ કેમેરા.
:: ડેટા કાર્ડ , મોડેમ, નેટવર્ક સ્વીચ, લેન કેબલ તથા રાઉટર.
:: કીબોર્ડ,માઉસ, સીડી,ડીવીડી,ડીવીડી રાઈટર તથા તમામ પ્રકારનાં કોમ્પ્યુટર કેબલ્સ, યુ.એસ.બી.એક્ષટેંસંસ,તેમજ હ્બ :: મધર બોર્ડ,રેમ,સીમોસ પાવર,તેમજ બોર્ડ કેપેસીટર.
:: SMPS,UPS તથા Power Socket.
:: કોમ્પ્યુટર,લેપટોપ ડસ્ટ કવર,કી ગાર્ડ .
:: એંટીવાયરસ તેમજ કોમ્પ્યુટરને લગતાં તમામ સોફ્ટવેર્સ.
કોમ્પ્યુટર સર્વિસ
:: કોમ્પ્યુટર,લેપટોપ તેમજ પ્રિંટર રીપેર કરી આપવામાં આવશે. :: પ્રિંટર કાર્ટીજ રીફીલીંગ . :: સોફ્ટવેર પ્રોબ્લેમ સોલ્યુશન. :: કોમ્પુટરને લગતુ જોબ વર્ક જેમ કે અરજી ટાઈપ,સ્ટેમ્પ પ્રિંટીઁગ,ડેટા એંટ્રી,ફોર્મડીઝાઈનીંગ :: હોમ સર્વિસ આપવામાં આવશે તેમજ શક્ય હશે તો ફોન પર પણ સોલ્યુશન કરી આપવામાં આવશે.
ઈંટરનેટ
:: ઈ-મેઈલ,ઓનલાઈન ફોર્મ, કોલ લેટર તેમજ એંટીવાયરસ અપડેટ કરી આપવામાં આવશે. :: Dish TV રીચાર્જ કરી આપવામાં આવશે. :: અલગ ઈંટરનેટની સુવિધા .
કોમ્પ્યુટર એજ્યુકેશન
:: કોમ્પ્યુટર બેઝિક કોર્ષ, સી.સી.સી., ઈંટરનેટ,નેટવર્કીંગ તેમજ હાર્ડવેર. :: દરેક કોર્ષનું થિયરી તેમજ પ્રેક્ટીક્લ સમજણ ચીવટ પુર્વક આપવામાં આવશે. :: દરેક વિધ્યાર્થી માટે અલગ કોમ્પ્યુટરની વ્યવસ્થા . :: કોર્ષ પુર્ણ થયા બાદ સંસ્થા કક્ષાએ ટેસ્ટ લેવામાં આવશે અને સારા માર્કસે ઉત્તીર્ણ થનારને યોગ્ય પ્રોત્સાહન પણ આપવામાં આવશે. :: તાલીમ અંતે સરકાર માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર આપવામાં આવશે.